સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ *High Power Committee – Aravalli Hill and Range* ના ડેલિગેશન દ્વારા આજે (શનિવાર, ૧૦ ઓક્ટોબર ૨૦૨૬) ઉત્તર ગુજરાતના અરાવલી વિસ્તારની મુલાકાત લેવામાં આવી.

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ *High Power Committee – Aravalli Hill and Range* ના ડેલિગેશન દ્વારા આજે (શનિવાર, ૧૦ ઓક્ટોબર ૨૦૨૬) ઉત્તર ગુજરાતના અરાવલી વિસ્તારની મુલાકાત લેવામાં આવી.
**સાબરકાંઠા જિલ્લાના છેવાડાના ગામડા સિયાસણ** અને **અરવલ્લી જિલ્લાની શરૂઆત મલાસા ગામ**ની મુલાકાત લીધી.

આ મુલાકાત અરાવલી પર્વતમાળા અને તેના પર્યાવરણના સંરક્ષણ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોની તપાસ અને સ્ટેકહોલ્ડર્સ સાથેના પરામર્શના ભાગરૂપે યોજાઈ છે.

ડેલિગેશન આગળ -અરાવલી કુડોલ થઈ  થઈને મોડાસા જશે,  રાત્રિ વિશ્રામ મોડાસા ખાતે રહેશે.

Post a Comment

Previous Post Next Post